Read Along App Review in Gujarati । બાળકો માટે Free Reading App

Google Read Along App Review in Gujarati

Read Along App Review in Gujarati: હાલમાં, ઘણાં માતાપિતા અને શિક્ષકો એક સામાન્ય સમસ્યાનો સામનો કરે છે: બાળકોમાં વાંચનની શરૂઆત કેવી રીતે કરાવવી અને તેમને નિયમિત રીતે વાંચવા માટે કેવી રીતે પ્રેરિત કરવા? બાળકોને પુસ્તકો પ્રત્યે રુચિ જગાડવી અને તેમની વાંચન ક્ષમતા વધારવી એ મોટો પડકાર છે. આ જ સમસ્યાનું નિરાકરણ લેવા માટે Google દ્વારા “Read Along” એપ બનાવવામાં આવી … Read more